લોકરક્ષક કેડર લેખિત પરીક્ષા
(૧) તા.૦૬/૦૧/૨૦૧૯ નારોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે
અહીં કલીક કરો.....
(૨) તા.૦૮/૦૧/૨૦૧૯ નારોજ કાર્યકારી જવાબ વહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા (Objection) મંગાવવામાં આવેલ, મળેલ વાંધા (Objection)ઓની ચકાસણી કરી આખરી જવાબ વહી (Final Answer Key) નીચે મુજબ મૂકવામાં આવેલ છે. આખરી જવાબ વહી (Final Answer Key) જોવા અહીં કલીક કરો.......
નોંધઃ
(૧) આખરી જવાબ વહી (Final Answer Key) પ્રશ્નેપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે.
(ર) હવે Final Answer Key ના વાંધા અંગે કોઇપણ પ્રકારની રજુઆત કરવાની રહેશે નહીં
(૩) જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છેતા હોય તે તમામ કેટેગીરીના (GENERAL, SC, ST & SEBC) ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ. ૩૦૦/- “CHAIRMAN LOKRAKSHAK RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રી યકૃત બેન્કેના ડીમાન્ડા ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું પુરૂ નામ, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીટકા કોડ અને મોબાઇલ નંબર અવશ્યજ દર્શાવવાનું રહેશે) સાથે તા.૦૫/૦૨/૨૦૧૯ થી તા.૧૯/૦૨/૨૦૧૯ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીાડ પોષ્ટ ધ્વાફરા નીચેના સરનામે અરજી મોકલી શકાશે. (તા.૧૯/૦૨/૨૦૧૯ પછી જો કોઇ અરજી મળશે તો તે ધ્યારને લેવાશે નહીં) સરનામું- પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની બાજુમાં, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૯
(૪) વધુમાં ઓનલાઇન અરજી કરતી સમયે કોઇપણ ઉમેદવારે જાતિ (Gender) ની વિગતો ભરવામાં ભુલ (દા.ત. ખરેખર પુરુષ (Male) હોય અને મહિલા (Female) ભરેલ હોય અથવા ખરેખર મહિલા (Female) હોય અને પુરુષ (Male) ભરેલ હોય) થયેલ હોય તો આવા ઉમેદવારોએ ઉપરોકત જણાવેલ સરનામે તા.૦૫/૦૨/૨૦૧૯ થી તા.૧૨/૦૨/૨૦૧૯ સુધીમાં સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધી રૂબરૂમાં આવીને રજુઆત કરવાની રહેશે. ત્યા૧રબાદ આવેલ રજુઆત ધ્યાણને લેવામાં આવશે નહીં.
ખાસ નોંધઃ
(૧) લેખિત પરીક્ષા સમયે CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદઉપરાંત સમગ્ર પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
इसी प्रकार की नई नई जानकारी के बारे में जानने के लिए जुड़े रहिये हमारी वेबसाइट www.gksmartideas.com के साथ।
Useful
ReplyDeleteUseful
ReplyDeleteThanks bro
ReplyDelete