Wednesday, December 12, 2018

Rozgaar Bharti Mela (Employment and training department Gandhinagar - Gujarat)

Rozgaar Bharti Mela (Employment and training department Gandhinagar - Gujarat)

રોજગાર ભરતીમેળો ગાંધીનગર


જિલ્લાના રોજગાર વાંછુક યુવાધનને ઉત્તમ રોજગારી પ્રાપ્ત થાય અને સ્વનિર્ભર બને તેવા આશય થી 
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વિવિધ એકમોમાં વિવિધ પોસ્ટ માટે સીધી જગ્યાઓ ભરતી માટેનો રોજગાર। ભરતીમેળો નીચે દર્શાવેલ સ્થળે અને તારીખે રાખવામાં આવેલ છે. १० પાસ, १२ પાસ, આઈ. ટી. આઈ, ડિપ્લોમા ,ગ્રજ્યુએટ થયેલા ઉમેદવારો ભાગ લઇ શકશે। વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર નો સંપર્ક કરવો।  ઇચ્છુક ઉમેદવારોને તેઓના બાયોડેટા, પ્રમાણપત્રની, ઝેરોક્ષ નકલ તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે નીચે જણાવેલ સ્થળે ઉપસ્થિત રહેવા અનુરોધ છે.








No comments:

Post a Comment

Thanks for visit my page