Tuesday, January 8, 2019

LRB Constable / Lokrakshak Official Answer Key Declared 2019

LRB Constable / Lokrakshak Official Answer Key Declared 2019


Advertisement Click Here વધુ જાણકારી માટે ક્લિક કરો। 

Share on Whatsapp



Provisional Answer Key:- Click here

Objection Form:- Click Here (Last Date:- 10-01-2019)




ઉમેદવારોએ પોતાના લેખિત પરીક્ષાના જવાબ પ્રશ્‍નપત્ર સેટ-૧ની સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.



કોઇપણ ઉમેદવાર ને હંગામી જવાબવહી (Provisional Answer Key) અંગે વાંધા હોય તો હંગામી જવાબવહીનો સંપર્ણ અભ્‍યાસ કરી તા.૦૮/૦૧/૨૦૧૯ ના કલાકઃ ૨૦.૦૦ વાગ્‍યાથી તા.૧૦/૦૧/૨૦૧૯ ના કલાકઃ ૨૦.૦૦ સુધીમાં વેબ સાઇટ ઉપર જણાવેલ સુચના પ્રમાણે ઓનલાઇન (પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ નાખવાથી એક ફોર્મ ખુલશે જેમાં જણાવ્યા મુજબ એન્ટ્રી કરવાની રહેશે અને વાંધાઓની એન્ટ્રી કર્યા બાદ Submit ઉપર કલીક કરવાનું રહેશે)જ મોકલવાના રહેશે અન્‍ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વીતી ગયા બાદ આવેલ વાંધાઓ ધ્‍યાને લેવામાં આવશે નહી.


No comments:

Post a Comment

Thanks for visit my page